ઈસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ ૨૦૨૦

એ. વી. પી. ટી. આઈ. કોલેજ  તથા  વી. વી. પી. એન્જીનિયરીંગ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે

ઈવેન્ટ  વિષે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં 

DETAILED INFORMATION IN ENGLISH

૧) પ્રિ-સાયન્સ કાર્નિવલ ૨૨ ફેબ્રુઆરી,મંગળવાર સમય: 10:00 AM  (વિગતવાર માહિતી)

૨) મેગા ઇવેન્ટ – ૨૬,૨૭,૨૮ ફેબ્રુઆરી , સમય : 09 AM to 09 PM (વિગતવાર માહિતી)

વિજ્ઞાનના  રાષ્ટ્રીયપર્વ નિમિતે  આપની  શાળા/ કોલેજ ના  વિદ્યાર્થીઓને નીચે જણાવેલ બંને કાર્નિવલમાં ભાગ લેવા ભાવભર્યું  આમંત્રણ  આપવામાં આવે  છે. વધુમાં ઈસરો પ્રદર્શન અને પ્રોજેક્ટ એકઝીબિશન જોવા સહુ વિધાર્થી, શિક્ષણગણ અને વાલીમિત્રોને પણ હાર્દિક આમંત્રણ છે. 

મેગા – ઇવેન્ટ  માટે  આપની  શાળા/કોલેજના  વિધાર્થીઓને  પ્રદર્શન  નિહાળવા માટેનો  અનુકૂળ  સમય ઉપલબ્ધ ઓનલાઇન ફોર્મમાં  ભરી આપવા   નમ્ર્ સૂચન  છે.
Note : Kindly fill preferred time slot in Google form given below to visit mega event exhibition and science carnival

મેગા – ઇવેન્ટ અને પ્રદર્શન નિહાળવા માટે શાળા/કોલેજ  ટાઈમ સ્લોટ રજીસ્ટ્રેશન ફોર્મ


) પ્રિ-સાયન્સ કાર્નિવલ

પ્રથમ તબકકામાં 22 ફેબ્રુઆરી ,૨૦૨૦, 10:00 AM નાં રોજ સ્થળ- એ.વી.પી.ટી.આઈ. કોલેજ  ઇલેક્ટ્રિકલ વિભાગ (હેમુગઢવી હોલની બાજુમાં,ટાગોર રોડ)માં  યોજાશે . જેમાં શાળામાં બે વિભાગો સાથે ગણિત/વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાશે.

1) ધો.૬,૭,૮-  જુનિયર વિભાગ

2) ધો. ૯,૧૦,૧૧,૧૨- સિનિયર વિભાગ

શાળા દીઠ બંને વિભાગમાં બેસ્ટ એક-એક મોડેલ સામેલ કરી શકશે .મોડેલ – અભ્યાસક્રમ રિલેટેડ સાયન્સ/મેથ્સ આધારિત હોવા જરૂરી છે.

જુનિયર અને સિનિયર વિભાગમાંથી પસંદગી પામેલ મોડેલ(તા.૨૬,૨૭,૨૮) જાહેર જનતા જોગ ઈસરો પ્રદર્શન સાથે સામેલ કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન ફોર્મ સ્કેનકોપીમાં તા.20/02/2020,  સુધીમાં isrocarnival@gmail.com પર મોકલાવીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા   વેબસાઈટ  પર ઉપલબ્ધ  ગુગલ  ફોર્મ (શાળા  દીઠ) ભરી રજીસ્ટ્રેશન  કરાવી શકાશે.

ઉપરનું  ફોર્મ  ડાઉનલોડ કરી , વિગતો ભરી ને  સ્કેનકોપી તા.૨૦.૦૨.૨૦૨૦, ગુરુવાર સુધીમાં isrocarnival@gmail.com પર મોકલાવીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

અથવા

પ્રિ-સાયન્સ કાર્નિવલ રજીસ્ટ્રેશન ફોર્મ – Google Form) મેગા ઇવેન્ટ – ૨૬,૨૭,૨૮ ફેબ્રુઆરી 

દરેક  સ્પર્ધામાં  શાળા દીઠ  વધુમાં વધુ  બે  એન્ટ્રી રજીસ્ટ્રેશન ફોર્મ માં વિદ્યાર્થીઓના નામ અને જરૂરી  વિગતો  સાથે ભરી  સ્કેનકોપીમાં તા.20/02/2020 , ગુરુવાર સુધીમાં isrocarnival@gmail.com પર મોકલાવીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા   વેબસાઈટ  પર ઉપલબ્ધ  ગુગલ  ફોર્મ (શાળા  દીઠ) ભરી સ્પર્ધા માટે નું  રજીસ્ટ્રેશન  કરાવી શકાશે


મેગા ઇવેન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ – PDF Form (ગુજરાતી)

MEGA EVENT REGISTRATION – PDF Form (English)

ઉપરનું  ફોર્મ  ડાઉનલોડ કરી , વિગતો ભરીને  સ્કેનકોપી તા.૨૦.૦૨.૨૦૨૦, ગુરુવાર સુધીમાં isrocarnival@gmail.com પર મોકલાવીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

અથવા

મેગા ઇવેન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ – Google Form

Activities

Glimpse of VVP